ગુજરાત રમખાણમાં ષડયંત્રના કેસમાં આખરે ગુજરાત હાઈકોર્ટે પૂર્વ ડ્ઢય્ઁ આર બી શ્રીકુમારના જામીન મંજૂર કર્યા છે. ટ્રાયલ કોર્ટમાં હાજર રહેવાની શરતે ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે. રૂ. ૨૫ હજારના બોન્ડ પર તેમને જામીન મળ્યા છે. આર બી શ્રીકુમાર પર દસ્તાવેજાે સાથે ચેડાં કરી સરકાર અને તત્કાલિન ઝ્રસ્ને બદનામ કરવાનો આરોપ છે. જાે કે દસ્તાવેજાેની તપાસ એજન્સીની કસ્ટડીમાં હોવાથી તેમને હાલ જામીન આપવામાં આવ્યા છે.
ગુજરાત હાઈકોર્ટે પૂર્વ DGPઆર બી શ્રીકુમારના જામીન મંજૂર કર્યા

Recent Comments