ગુજરાત

ગુજરાત ST વિભાગમાં કંડક્ટરની ૩૩૪૨ જગ્યા ભરાશે

સરકારી નોકરી મેળવવા ઇચ્છતા લોકો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત એસ.ટી. વિભાગમાં અલગ અલગ જગ્યા માટે ૩૩૪૨ જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. ૭ ઓગસ્ટથી ઓનલાઇન ફોર્મ ભરવાની શરુઆત થશે. એસટી બસમાં ૧૨૯૯ જગ્યા ડ્રાઈવર સમકક્ષની ભરતી કરાશે, જ્યારે શરતી (૧)માં ૭૬૫ અને શરતી (૨)માં ૧૨૭૮ કંડક્ટર કક્ષાએ ભરતી કરાશે.

Related Posts