અમરેલી

ગુપ્ત પ્રયાગ તીર્થધામ માં વિશાળ અન્નક્ષેત્ર ભોજનાલય ખુલ્લું મૂકતા શ્રી મુકતાનંદ બાપુ

આજ રોજ ગુપ્ત પ્રયાગ તીર્થધામ દેલવાડા ખાતે વિશાળ અન્નક્ષેત્ર ભોજનાલય નો શુભારંભ શ્રી મૂકતાનંદ બાપુ તથા સંતો મહંતો તથા સ્થાનિક આગેવાનો સમાજ શ્રેષ્ઠી ઓ ની હાજરી માં થયેલઆ અન્નક્ષેત્ર દૈનિક શરૂ રહેશે જેમાં આવનારા યાત્રિકો વટેમાર્ગુ તથા જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે સાથે અહી થી ઉનાં ની સરકારી હોસ્પિટલ માં દર્દી ને ટિફિન સેવા પણ અવિરત ચાલુ છેસાથે અહી વૃદ્ધાશ્રમ ગૌશાળા કાર્યરત છે સમગ્ર સંસ્થા નો જીર્ણોધાર શ્રી મુકતાનંદ બાપુ દ્વારા થઈ રહેલ છે અહી ચૈત્ર માસ તથા શ્રાવણ માસ અમાસ મેળા માં લાખો ભાવિકો ઉપસ્થિત રહે છે જેના ભોજન ની વવ્યસ્થા આ ભોજનાલય માં થશે

Related Posts