ગુમ થયેલ મોબાઇલો શોધી કાઢી તેમના મુળ માલીકને પરતઅપાવતી જુનાગઢ જીલ્લા એસ.ઓ.જી.(સાયબર ક્રાઇમ સેલ)
નાયબ પોલીસ મહાનિરીક્ષક જૂનાગઢ વિભાગ, જૂનાગઢના મનિન્દર પ્રતાપ સિંઘ પવાર
ની સુચનાતથા પોલીસ અધિક્ષક રવી તેજા વાસમસેટ્ટી નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબલોકોના મોબાઇલ ફોન ભવનાથ મેળામાં તેમજ અન્ય કોઇપણ જગ્યાએ પડી ગયેલા કે ગુમ થવાના બનાવોબનેલ જે બાબતે જીલ્લા પોલીસ અધિક્ષક ને ધ્યાને આવતા તેઓએ તુરત જ ખોવાયેલ મોબાઇલશોધી મુળ માલીકને પરત મળે તે માટે ખાસ ટીમની રચના કરવા સુચના કરેલ, જે અનુસંધાને એસ.ઓ.જી.નાપો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સબ.ઇન્સ જે.એમ.વાળા તથા સાયબર ક્રાઇમ સેલની એક ટીમનીરચના કરી ગુમ થયેલ મોબાઇલોની માહીતી એકત્રીત કરતા ઘણા મોબાઇલો ગુમ થયેલ કે પડી ગયેલાનાબનાવો બનેલ હોય જેથી પોલીસ અધિક્ષક સાહેબએ અંગત રસ લઇ સાયબર ક્રાઇમ સેલના માધ્યમ દ્રારાખાસ ઝુંબેશ હાથ ધરી અલગ અલગ કંપનીઓનાકુલ-૧૩ મોબાઇલોકિં.રૂ.૧,૪૧,૦૦૦/-ના રીકવર કરવામાંઆવેલ છે જે તેમના મુળ માલીકોને જે તે સ્થિતીમાં પરત કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે તેમજ હજુ પણબીજા મોબાઇલો ડીટેકટ થયેલ છે અને તેમની રીકવરી હાલ ચાલુ હોય જે મળી આવ્યે તેમના મુળ માલીકોનેપરત કરવામાં આવશે અને બાકીના મોબાઇલો ટ્રેસ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છેસને ૨૦૨૦ વર્ષમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઉપરોકત ૧૨ મોબાઇલો સાથે કુલ ૧૦૩ મોબાઇલ ફોનજેની સરેરાશ કિ.રૂ. ૧૨,૩૯,૩૮૩/-ના શોધી તેઓના મુળ માલીકને પરત સોપી સારી કામગીરી કરેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સબ.ઇન્સ. જે.એમ.વાળા,
એમ.જે.કોડીયાતર તથા એ.એસ.આઇ એમ.વી.કુવાડીયા, પી.એમ.ભારાઇતથા પો.હેડકોન્સ સામતભાઇ બારીયા,દીપકભાઇ જાની, મજીદખાન હુશેનખાન, ભરતસિંહ સિંધવ,પરેશભાઇ ચાવડા,રવિકુમાર ખેર,બાબુભાઇનાથાભાઇતથા પો.કોન્સ અનિરૂધ્ધસિંહ ચાંપરાજભાઇ, મહેન્દ્રભાઇ દાનાભાઇ, ધર્મેશભાઇ વાઢેળ, શૈલેન્દ્રસિંહસિસોદીયા, રવીરાજ વાળા, , જયેશભાઇ બકોત્રા વીગેરે સ્ટાફ આ કામગીરી માં જોડાયેલ હતો.
Recent Comments