fbpx
અમરેલી

ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ ના સીતારામ આશ્રમે વ્યાસ પૂર્ણિમા મહામહોત્સવ એવમ ચેતન્ય સમાધિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે

દામનગર ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ ના સીતારામ આશ્રમ ખાતે વ્યાસ પૂર્ણિમા મહામહોત્સવ ઉજવાશેસંતશ્રી દયારામબાપુ ના નવ નિર્માણ ચેતન સમાધી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પુજય ગુરૂ મહારાજની અનુકંપાથી અષાઢ સુદ ૧૫ (ગુરૂ પૂર્ણિમાં મહોત્સવ) તા. ૧૩-૭-૨૦૨૨ને બુધવાર ના શુભદિને ગુરૂપૂર્ણિમા મહોત્સવનું શુભ આયોજન કરેલ છે. તો આ પાવન પર્વે ગુરૂવંદના, ગુરૂદર્શન અને મહા પ્રસાદનો લાભ લેવા અને સદગુરૂ આશિષ મેળવી કૃતાર્થ થવા સૌ ગુરૂમુખી પુણ્યાત્માઓને એવમ સીતારામ આશ્રમ સેવક સમુદાય ને અનુરોધ કરાયો છે ગુરૂપુજન તા. ૧૩-૭-૨૦૨૨ને બુધવાર સવારે ૮-૦૦ કલાકે યજ્ઞ પ્રારંભ  તા. ૧૩-૭-૨૦૨૨ને બુધવાર સવારે ૮-૦૦ થી સાંજે ૪-૦૦ કલાક યજ્ઞના આચાર્ય શ્રી હર્ષદ દાદા (ગઢાળી વાળા)ભોજન પ્રસાદ તા.૧૩-૭-૨૦૨૨ને બુધવાર બપોરે ૧૧-૦૦ કલાકે સુધી સંતવાણી તા.૧૩-૭-૨૦૨૨ને બુધવાર સવારે ૮-૦૦ થી સાંજે ૫-૦૦ કલાક સુધી ગુરૂપદ પંકજ પુજતા ચૌદ લોક પુજાય શિવ વિરંચી શારદા ગુરૂ તણા યશ ગાય મંદિરના બાંધકામના દાતા શ્રી શ્રી દુર્લભજીભાઈ નાનજીભાઈ રૈયાણી (સુરત) સહિત સંતો ની ઉપસ્થિતિ માં ઉજવાશે મહંતશ્રી સીતારામ બાપુ ગુરૂશ્રી દયારામ બાપા તથા સીતારામ સત્સંગ મંડળ ઠોડા દામનગર ભાવનગર સુરત મુંબઈ સહિત સેવક સમુદાય દ્વારા વ્યાસ પૂર્ણિમા મહામહોત્સવ યોજાશે 

Follow Me:

Related Posts