ભાવનગર

ગુરુ પૂર્ણિમા તહેવારની પૂ. બજરંગદાસ બાપા ના ધામ બગદાણા ખાતે સાદગી થી ઉજવણી કરવામાં આવી

મહિમા પૂર્ણ ગુરુ પૂર્ણિમા તહેવારની પૂ. બજરંગદાસ બાપા ના ધામ બગદાણa ખાતે સાદગી થી ઉજવણી કરવામાં આવી હતી.ગુરુ આશ્રમ બગદાણa ખાતે કોરોના ગાઈડ લાઈન ના પાલન સાથે આરતી, ધજા પૂજન, ધજા રોહન અને ગુરૂપૂજન યોજાયા હતા. જેમાં ટ્રસ્ટીઓ અને સેવકો જોડાયા હતા.

Related Posts