અમરેલી

ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજનું નામ રોશન કર્યું. ધોરણ ૧ર ની પરીક્ષામાં વેગડ ધ્રુવ ૯૮.૩ર પીઆર તથા સોંડીંગલા ધાર્મિક ૯ર.૮પ પીઆર મેળવી ઉતમ દેખાવ કર્યો

સરસ્વતી વિદ્યાલય રાજુલા માં ધોરણ ૧ર ની પરીક્ષામાં વેગડ ધ્રુવ ૯૮.૩ર પી.આર. મેળવી વેગડ પરીવારનું તથા ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજનું ગોૈરવ વધારેલ છે. ચિ. ધ્રુવ ઉપર સગા–વ્હાલા (પરીવાર) અને વિશાળ મિત્ર સર્કલમાંથી અભિનંદનની વર્ષા થઈ રહેલ છે. ચિ. ધ્રુવના પિતા સંજયભાઈ વેગડની હુંફ મહેનત અને પરવરીશ, માતા સોનલબેન તથા તેમની બેન રાશીબેન વેગડનો અસીમ પ્યાર પરીક્ષામાં તૈયારી કરાવતા તથા તેમના દાદીજી તારાબેન તેમની સારસંભાળ રાખતા ચિ. ધ્રુવએ ભવ્ય સફળતા મેળવેલ છે.

ચલાલા માં ધોરણ ૧ર સાયન્સની પરીક્ષામાં સોંંડીગલા ધાર્મિક ૯ર.૮પ પી.આર. મેળવી સોડીંંગલા પરીવારનું તથાગુર્જર ક્ષત્રિય કડીયા સમાજનું ગોૈરવ વધારેલ છે. ચિ. ધાર્મિક ઉપર સગા–વ્હાલા (પરીવાર) અને વિશાળ મિત્ર સર્કલમાંથી અભિનંદનની વર્ષા થઈ રહેલ છે. ચિ. ધાર્મિક ના પિતા કિશોરભાઈ સોંડીંગલાની હુંફ મહેનત અને પરવરીશ, માતા જયોસનાબેન તથા તેમની બેન મીતલ તથા મેઘાનો અસીમ પ્યાર પરીક્ષામાં તૈયારી કરાવતા તથા તેમના કાકા હસમુખભાઈ તેમની સાર સંભાળ રાખતા ચિ. ધામિ૬/ગ્:ત્સકએ ભવ્ય સફળતા મેળવેલ છે.

Related Posts