ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રાના દીકરાને જાહેરમાં ફાંસીએ લટકાવી એક દાખલો બેસાડવા બાબત આવેદનપત્ર પાઠવાયું
ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રાના દીકરાને જાહેરમાં ફાંસીએ લટકાવી એક દાખલો બેસાડવા બાબત આવેદનપત્ર પાઠવાયું.જેમાં રજૂઆત કરાયેલ કે ,ગઈકાલે ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી મુકામે દેશના બંધારણે આપેલા અધિકાર મુજબ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગોને લઈને ધરણાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી અજય મિશ્રાના નપાવટલનર પિચાસી દીકરાએ કાર ચડાવી દઈ ખેડૂતોને કચડી નર સંહાર કર્યો છે આ કૃત્ય જલિયાવાલા બાગ ની ઘટના ફરી દેશમાં બની હોય તેવું લાગી રહ્યું છે . મહોદયશ્રી આપના માધ્યમથી દેશના ખેડૂતો અને જનતા જાણવા માંગે છે કે સંવિધાનીક પદ પર ને એમાંય કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રીના પદ પર બેસી અજય મિશ્રા જાહેર નિવેદન કરે કે “ સુધર જાઓ વરના ૨ મિનિટ મેં સુધાર દેગે ” આ નિવેદન કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રાએ કોને ઉદ્દેશીને કર્યું હતું . દેશમાં વધી રહેલા ભાજપ પ્રેરિત ગુંડાઓને ઉદેશી ને કર્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ઉદ્દેશીને કર્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ને ઉદેશીને કર્યું હતું . એમના નપાવટ દીકરાને ઉદ્દેશીને કર્યું હતું કે કેન્દ્ર સરકારે પાસ કરેલા ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદાઓ પરત ખેંચવા અને કાયદો બનાવવાની માંગ સાથે આંદોલન કરી રહેલા દેશની આત્મા ખેડૂતોને ઉદ્દેશીને કર્યું હતું , બાપ કહે સુધાર જાઓ વરના સુધાર દેંગે અને પિચાસી નપાવટ દીકરો ઠંડા કલેજે ખેડૂતો પર ગાડી ચડાવી , ખેડૂતોની હત્યા કરી નાખે અને તંત્ર મુક પ્રેક્ષક બનીને બેસી રહે આ તો ભાજપ સરકારમાં જ શક્ય છે .
કહે છે કે ખેડૂતો અમારી આત્મા છે જે ભાજપ ખેડૂતોને અડતા કરી પોતે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ સરકાર હોવાના દાવા કરે છે એ જ ભાજપના હરિયાણા મુખ્યમંત્રી મનૉાયલ કરો સમર્થકોને સંબોધન કરતા કહે છે કે પ્રાદોલન કરી રહેલા ખેડૂતોને લાકીએ લાડીએ કરી જા જા જે જઈને નેતા બની બાર આવો અમે તમને છોડાથી લઈ રાજ્યના મુખ્યમંત્રી જેવા વિધાનીક વ્યક્તિમાં આ જાહેર નિવેદન બંધારણ લોકતંત્ર પર વજ્રાઘાત માને છે .
આંદોલન કરી રહેલા ખેડૂતોને લાકડીએ લાકડીએ મારો જેલ જાઓલ જેલમાં જઈને નેતા બની બહાર આવો અમેં તમને છોડાવી લઈશું … રાજ્યના મુખ્યમંત્રી જેવા સંવિધાનીક પદ પર બેસેલા વ્યક્તિના આ જાહેર નિવેદન બંધારણ લોકતંત્ર પર વજ્રઘાત સમાન છે તેમના આનિવેદનથી ભાજપની ખેડૂતો માટેની નીતિ રીતિ અને સંસ્કાર સામે આવ્યા છે શું ભાજપની આ સંવેદનશીલતા છે?
Recent Comments