રાષ્ટ્રીય

ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ(નિવારણ)અધિનિયમ, ૧૯૬૭ હેઠળ મુસ્તાક અહેમદ જરગરને આતંકવાદી જાહેર કર્યો

ભારત ના ગૃહ મંત્રાલય દ્વારા એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, ૧૯૬૭ હેઠળ શ્તાક અલ-મુજાહિદ્દીનનો સ્થાપક અને કમાન્ડર ઇન ચીફ મુસ્તાક અહેમદ જરગરને આતંકવાદી જાહેર કર્યો છે. જરગરને ૧૯૯૯માં ઈન્ડિયન એરલાઈન્સના પ્લેન હાઈજેકમાં છોડવામાં આવ્યો હતો. મુશ્તાક અહેમદ જરગર એ આતંકવાદીઓમાંથી એક હતો જેમને ૧૯૯૯માં ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ હાઈજેક કેસમાં મુસાફરોની સુરક્ષિત વાપસી માટે ભારત સરકાર દ્વારા મુક્ત કરવો પડ્યો હતો.

Related Posts