ગોકર્ણમાં શ્રી મોરારિબાપુ શ્રી રામકથા
શારદીય નવરાત્રિ સાથે કર્ણાટકમાં ગોકર્ણમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને શ્રી રામકથા પ્રારંભ થયો છે. શનિવારથી ગોકર્ણ શ્રી મહાબળેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં પ્રારંભ થયેલ શ્રી રામકથા ‘માનસ કાલિકા’ શ્રવણ લાભ લેવાં સ્થાનિક શ્રોતાઓ ઉપરાંત ગુજરાત સાથે દેશ અને વિદેશનાં ભાવિક શ્રોતાઓ જોડાયાં છે.
Recent Comments