પંચમહાલમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. ગોધરાના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ મહાકાળી ટી સેન્ટર પર પ્રાંત અધિકારી તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાથ તપાસ ધરાઇ હતી. મહાકાળી ટી સેન્ટર દ્વારા આપવામાં આવતી ચામાં નશીલા પદાર્થો ઉમેરવામાં આવતી હોવાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઇ હતી. પ્રાંત અધિકારી, ફૂડ એન્ડ ડ્રગ્સ અને એફ.એસ.એલની ટીમો દ્વારા ચાના નમુના મેળવી તપાસ હાથ ધરવામાં આવી છે. મહાકાળી ટી સેન્ટર દ્વારા નશીલા પદાર્થવાળી ચા આપવામાં આવતી હોવાની ફરિયાદ બાદ પ્રાંત અધિકારી અને ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
ગોધરામાં મહાકાળી ટી સેન્ટર પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈનશીલા પદાર્થવાળી ચા આપવામાં આવતી હોવાની ફરિયાદ બાદ ફૂડ વિભાગનાં દરોડા

Recent Comments