fbpx
અમરેલી

ગોપાલધામ આશ્રમ શ્રી રામકથા માં શાસ્ત્રીજી ની માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો વચ્ચે શ્રી રામ અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ નીભવ્ય ઉજવણી

દામનગર છભાડીયા શ્રી વાવટેશ્વર હનુમાનજી મંદિર પરિસર માં ગોપાલધામ આશ્રમ આયોજિત શ્રી ગોપાલદાસબાપુ પંચ દીગંબર અખડા  શ્રી કૃષ્ણદાસબાપુ આશ્રમ ની પાવન નિશ્રા માં શ્રી રામચરિત્ર માનસ જ્ઞાનયજ્ઞ માં વિદ્વાન શાસ્ત્રી જીતુભાઇ ત્રિવેદી ચિરોડા વાળા ના વ્યાસાસને ચાલતી રામકથા માં ભાવાત્મક શૈલી કથા રસપાન કરતા શ્રાવકો વચ્ચે ઉજવાયો ભવ્ય શ્રી રામ જન્મોત્સવ અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ કથા મંડપ માં નહિ પણ શ્રોતા ના હદયસ્થ બેસાડતા વિદ્વાન વક્તા શાસ્ત્રીજી જીતુભાઇ ત્રિવેદી ના માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંત સાથે છઠ્ઠા દિવસ બંને સત્ર માં શ્રધ્ધાળુ ભાવિકો ને ભજન ભોજન સાથે સયુંકત કુટુંબ ભાવના પ્રકૃતિ પર્યાવરણ ને જીવદયા કરુણા નો સદેશ વૃદ્ધાવસ્થા નું ડહાપણ કામના સામે સતત સાવધાન રહી એ જીવ્યું તે લેખે લાગ્યું દરેક જીવાત્મા પ્રત્યે દયા રાખવી દયા થી ભરપૂર દિલ એ દુનિયા ની સૌથી મોટી દોલત છે  ભગવાન શ્રી રામ નું આદર્શ જીવન કવન તાદ્રશ્ય કરાવતા શાસ્ત્રીજી ની ટકોર સારો સ્વભાવ ગણિત ના શૂન્ય જેવો છે તેની આમ કશી કિંમત નથી પણ દરેક વ્યક્તિ ની કિંમત દસ ગણી કરી નાખે છે કથા માં પધારતા સાધુ સંતો ના સત્કાર સાથે ભવ્ય અને દિવ્ય રામકથા આવતા દેવ ચરિત્ર ની ઉત્સાહ ભેર ઉજવણી કરતા શ્રધ્ધાળુ ભાવિકો માં આનંદોત્સવ બનતી શ્રી રામકથા માં ખૂબ મોટી સંખ્યા માં આવતા શ્રાવકો માટે સતત સેવારત સ્વંયમ સેવકો ની ટીમ 

Follow Me:

Related Posts