દામનગર ગોપાલધામ આશ્રમ ખાતે વિદ્વાન શાસ્ત્રીજી જીતુભાઇ ત્રિવેદી ના વ્યાસાસને ચાલતી શ્રી રામ ચરિત્ર માનસ જ્ઞાનયજ્ઞ માં અકડેઠઠ શ્રધ્ધાળુ ભાવિકો ને ભાવ વિભોર કરતા દ્રષ્ટાંતો સાથે માર્મિક ટકોર વિવેક વગર નું જીવન બ્રેક વગર ની ગાડી જેવું છે ગોપાલધામ આશ્રમ સંત શ્રી કૃષ્ણદાસબાપુ ગુરુ શ્રી ગોપાલદાસબાપુ પંચ અખાડા સેવક સમુદાય આયોજિત શ્રી રામચરિત્ર માનસ જ્ઞાનયજ્ઞ શ્રી વાવટેશ્વર હનુમાનજી મંદિર પરિસર માં આજે ભરત મિલાપ શ્રી હનુમાનજી મિલાપ દંડકર્ણય આશ્રમ માતા સુધી ની કથા માં શાસ્ત્રીજી ના ભાવાત્મક દ્રષ્ટાંતો સમગ્ર રઘુવંશ ત્યાગ નો બાગ છે આજ પર્યન્ત આગ ન લાગી તે તેવો પ્રભાવ છે સયુંકત કુટુંબ ભાવતા ભાતૃપ્રેમ ની અજોડ મિશાલ ભગવાન શ્રી રામ અને ભરત નો પ્રેમ હનુમાનજી ની સમર્પણ સેવા અને માતા શબરી ની અડગ શ્રદ્ધા શરીર વૃદ્ધ થયું પણ તેની શ્રદ્ધા નહિ સેવા માટે દાસીય દાસ ભાવ નીર અભિમાન નું ઉત્તમ ઉદરણ અહલ્યા નો ઉધાર કરતા ભગવાન શ્રી રામ નું જીવન અનેક પ્રકાર ની શીખ આપે છે ગોપાલધામ આશ્રમ ની શ્રી રામકથા માં શ્રી રામ અને ભરત મિલાપ શ્રી હનુમાનજી મિલાપ શબરી આશ્રમ પધરામણી ને ઉત્સવ પ્રિય બનાવી દેતી કથા માં સત્ય પ્રેમ કરુણા નો સદેશ રામકથા મંડપ માં નહિ પણ તમામ ના હદય માં બેચે તે કથા ની સાર્થકતા છે કથા ના સાતમ માં દિવસે પણ શ્રધ્ધાળુ ભાવિકો ની અકડેઠઠ હાજરી માં ભાવાત્મક શૈલી માં કથા રસપાન કરતા શ્રધ્ધાળુ ભાવિકો માટે ભજન ભોજન ની ઉત્તમ વ્યવસ્થા કરતા સેવક સમુદાય નું સુંદર આયોજન
ગોપાલધામ રામકથા માં ભરત મિલાપ હનુમાનજી મિલાપ ની ભાવાત્મક શૈલી માં રસપાન કરાવતા શાસ્ત્રીજી જીતુભાઇ ત્રિવેદી

Recent Comments