ગુજરાત

ગોવર્ધનજી(યું.પી.) પરિક્રમામાર્ગ પ.પૂ.ઉષામાં દ્વારા અન્નક્ષેત્ર.   

શિવદરબાર આશ્રમ કાનાતળાવ પરમ પૂજ્ય દ્વારા છેલ્લા ૩૧ વર્ષથી પરિક્રમા માર્ગો ઉપર અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. પહેલા ગિરનારની પરિક્રમા ઉપર ૨૧ વર્ષ ચલાવ્યા બાદ હાલ ગીરીરાજ જી (ઉત્તર પ્રદેશ)ની પરિક્રમા દેવ દિવાળીથી પૂનમ સુધી પાંચ દિવસ પરિક્રમા ચાલે છે. આ પરિક્રમા માર્ગ ઉપર જી. જે. ગાર્ડન ખાતે પરમ પૂજ્ય ઉષા મૈયા દ્વારા દેવ દિવાળીના પાવન અવસરે પાંચ દિવસ માટે અન્નક્ષેત્રની શરૂઆત કરવામાં આવી. શિવ દરબાર આશ્રમ ખાતે ૩૭૬ ગાયું છે તેમાંથી ઘીનું અમરેલી જિલ્લામાં અને હોસ્પિટલોની અંદર પ્રસુતિ બહેનોને વિના મૂલ્ય ચોખા ઘીની સુખડી સાવરકુંડલાની તમામ છાત્રાલય અને વિનામૂલ્યે છાશ આપવામાં આવે છે

Related Posts