fbpx
ભાવનગર

ગોવામાં યોજાયેલ ઇન્ટરનેશનલ પર્પલ ફેસ્ટિવલમાં ભાવનગરના દિવ્યાંગોએ છ મેડલજીત્યા

ગોવામાં યોજાયેલ ઇન્ટરનેશનલ પર્પલ ફેસ્ટિવલમાં ગોવા 2024 નેશનલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલ સ્કિલ ટુર્નામેન્ટમાં ભાવનગરના દિવ્યાંગોએ છ મેડલ જીત્યા છે. ભાવનગરના દિવ્યાંગોએ ગોવા ખાતે યોજાયેલ સ્કિલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં ભાવનગરના દિવ્યાંગ અલ્પેશભાઈ સુતરીયા ને બ્રોન્ઝ મેડલ, દિનેશભાઇ ધામેલિયાને સિલ્વર મેડલ, સંજયભાઈ મકવાણાને બ્રોન્ઝ મેડલ, સરળ સોલંકીને સિલ્વર મેડલ, બીના મોરડીયાને પેરા નેશનલ એથલેન્ટિક માં 100 મીટર દોડ બ્રોન્ઝ મેડલ અને લોંગ જમ્પ માં સિલ્વર મેડલ મેળવી ભારત ભરમાં ગુજરાત તેમજ ભાવનગર જિલ્લાનુ નામ રોશન કરેલ છે.

Follow Me:

Related Posts