ભાવનગર

ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા મણારનો સંયુક્ત વાર્ષિકોત્સવ

મંગળવારે ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા તથા મણારનો સંયુક્ત વાર્ષિકોત્સવ યોજાશે આંબલા ખાતે કાર્યક્રમમાં પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણાની રહેશે ઉપસ્થિતિ ઈશ્વરિયા રવિવાર તા.૭-૧-૨૦૨૪ મંગળવારે ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા તથા મણારનો સંયુક્ત વાર્ષિકોત્સવ યોજાશે. આંબલા ખાતે આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણાની ઉપસ્થિતિ રહેશે. ગોહિલવાડના ગૌરવરૂપ વિરાસત શાળા ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા ખાતે આગામી મંગળવાર તા.૯ના વાર્ષિકોત્સવ યોજાશે. પૂર્વ સાંસદ અને રાજનીતિજ્ઞ શ્રી રાજેન્દ્રસિંહ રાણાની ઉપસ્થિતિમાં અહી ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા તથા મણારનો સંયુક્ત વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાશે.  સંસ્થાના અગ્રણીઓ શ્રી અરુણભાઈ દવે, શ્રી સુરશંગભાઈ ચૌહાણ તથા શ્રી પ્રશાંતભાઈ ભટ્ટના નેતૃત્વ સાથે અહી વાર્ષિકોત્સવ સંમેલન સાથે સંસ્થા દર્શન આયોજન થયેલ છે.

Related Posts