દામનગર ના રાભડા આજરોજ ગ્રામસભા નું નર્યું નાટક રાભડા ગ્રામ પંચાયત કચેરી વગર ગ્રામ વાડી ખાતે બપોરે સમય ૧૧-૩૦ કલાકે ગ્રામસભા મળી રાખેલ હતી તેમા લાઠી થી આવેલ ડી આર ચાવ અને રેવન્યુ તલાટી માત્ર હાજર રહ્યા હતા અને સરપંચ આશા વર્કર અને આરોગ્ય માંથી એક બેન હાજર હતા અને ગામના જાગુત આગેવાનો પણ હાજર હતા અને ગ્રામ પંચાયત ની ગ્રામસભા નર્યું નાટક જેવી થઈ પડી કોઈ જવાબદાર અધિકારી ની અધ્યક્ષતા વગર મહત્વ ના કામો કે ગ્રામ પંચાયત ભવન વગર ગ્રામ વાડીઆ મળી આરોગ્ય રોડ રસ્તા ઓ કાચા મકાનો આકરણી મફત પ્લોટ આવાસ યોજના સહાય ડો બાબા સાહેબ નું સ્ટેચ્યુ સાંસ્કૃતિક હોલ સહિત અત્રે આરોગ્ય વિષયક પગલાં ઓ પ્રાથમિક સુવિધા ઓ અંગે કોઈ ચર્ચા વગર ગ્રામસભા માત્ર ગણતરી ની મિનિટ માં આટોપી નર્યું નાટક કરાયું હતું હતું સતત પ્રાથમિક સુવિધા ઓ મુદ્દે અનેક લેખિત રજૂઆતો પરત્વે કોઈ ચર્ચા વગર માત્ર ગ્રામસભા કાગળ ઉપર મળી હોવા થી સામાજિક કાર્યકર જેરામભાઈ પરમારે નારાજગી વ્યક્ત કરી સબંધ કરતા વિભાગો માં રજુઆત કરી હતી
ગ્રામ સભા નર્યું નાટક. રાભડા પાંચ વ્યક્તિ ઓ વચ્ચે મળી ગ્રામસભા ગણતરી ની મિનિટો માં આટોપી લેવાઈ

Recent Comments