fbpx
અમરેલી

ગ્રાહકો એ વિચારવા જેવું જિયો નું રાઉટર ખરીદો ખરાબ થાય તો ફાઈબર ખરીદી લ્યો સર્વિસ ને બદલ સલાહ

દામનગર શહેર માં જિયો ના સીસી ટીવી ઓન લાઇન કેમેરા માટે વપરાતા રાઉટર ખરીદી બાદ સર્વિસ ને બદલે સલાહ ફાઈબર ખરીદી લ્યો વેચાણ સમયે નવીનતમ વર્જન ટેકલોનોજી ની આભા ઉભી કરાયા બાદ એકજ વર્ષ માં નવી ટેક્નોલજી નવું વર્જન આવે એટલે જુના ગ્રાહકો ને સર્વિસ ના બદલે માત્ર સલાહ આપવાનો રિવાજ ગેરેન્ટી વોરંટી બધું પછી પહેલા જિયો નું નવું વર્જન ધરાવતું ફાઈબર લઈ લ્યો ની સૂફીયાણી સલાહ એક વર્ષ પહેલાં જ લીધેલા રાઉટર ને સર્વિસ કરી ગ્રાહકો ને સંતોષ આપવા ને બદલે ફાઈબર નો આગ્રહ કેમ ? જિયો નેટવર્ક ના ગ્રાહકો એ કોઈ ઇન્સ્યુમેન્ટ ખરીદી વપરાશ કરે ત્યાં નવું વર્જન આપવા જુના ને સર્વિસ ના બદલે સલાહ અપાય છે સર્વિસ નહિ ખરીદી પહેલા વિચારવા જેવું ખરું સતત બદલાતા સમય માં નવી ટેકનોલોજી આવિષ્કાર આવકાર્ય છે પણ તેની કંપની સર્વિસ સેવા બંધ કરી સલાહ ના બદલે સર્વિસ આપે તે જરૂરી જ્યારે ગ્રાહક સી સી ટીવી કેમેરા ઇન્સ્ટોલ કરાવે ત્યારે ઓન લાઇન મોબાઈલ ઉપર નજર રાખી શકે તેવી અનેક અનેક સુવિધા ઓની નેત્રમ સુવિધા ગાય વગાડી ને કહેવાય પણ નવું જિયો નું સંશોધન માર્કેટ માં આવે એટલે એનું ઉત્પાદન બીજું ખરીદી જૂનું કચરા મા નાખવાનું ?

Follow Me:

Related Posts