ગુજરાત

ગ્રીન આર્મી એ ૭૮ માં રાષ્ટ્રીય પર્વ ની અદબ થી ઉજવણી પર્યાવરણ પ્રકૃતિ ના જનત પ્રત્યે જાગૃતિ વૃક્ષારોપણ વૃક્ષ ઉછેર ની વચનબદ્ધ પ્રતિજ્ઞા વ્યક્ત કરાય

સુરત વર્ષ ના ૩૬૫ દિવસ વૃક્ષારોપણ વૃક્ષ ઉછેર નું કામ કરતી ગ્રીન આર્મી એ ૭૮ માં રાષ્ટ્રીય પર્વ ની અદબ થી ઉજવણી કરી ગ્રીન આર્મીના ૨૫૦ વધુ સેનિક સભ્યો સહિત શહેર ના બાળકો અને યુવાનો તેમજ વડીલો સહિત અગ્રણી ઉધોગપતિ આગેવાનો  ની ઉપસ્થિતિ માં પ્રકૃત્તિ તરફ પ્રેમ ભાવ અને લાગણી ઉદભવે ગ્રીન આર્મી થકી લોકો મા પ્રક્રુતિ અને પર્યાવરણ ને બચાવવા જન જાગૃતી આવે તેવી ધ્યાનાકર્ષક રીતે પર્યાવરણ નો સદેશ આપતી અનોખી ઉજવણી કરી રાષ્ટ્ર ધ્વજ તિરંગો લહેરાવી રાષ્ટ્ર ગાન સાથે વૃક્ષ ઉછેર ની  વચનબદ્ધ પ્રતિજ્ઞા લેવાય વન્દે માતરમ નારા લગાવી પ્રજાસતાક દિનની ઉજવણી કરી હતી ઉપસ્થિત અનેક પર્યાવરણ પ્રકૃતિ પ્રેમી  મહાનુંભાવો વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું

Related Posts