ભાવનગર

ઘોઘાના કરેડા ગામના વતની પોપટભાઈ સોલંકીને મળ્યો ગાયનિ ભાવ ખર્ચનો લાભ

વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીનાઆહવાનહેઠળખેડૂતોનેવધુમાંવધુપ્રાકૃતિકઅનેગાયઆધારિતખેતીઅપનાવવાનીઅપીલકરાઇરહીછે. આવાઘણાંખેડૂતોનેસરકારપ્રોત્સાહનઅનેલાભઆપવીસરકારેઘણીયોજનાઓઅમલમાંમૂકીછે.

ઘોઘાતાલુકાનાકરેડાગામનારહેવાસીશ્રીસોલંકીપોપટભાઈલઘરાભાઇછેલ્લાંસાત-આઠવર્ષથીપ્રાકૃતિકખેતીસાથેસંકળાયેલાછે. તેઓનેસરકારશ્રીદ્વારાગાયનિભાવખર્ચપેટેવાર્ષિકરૂ. 10,800મળીરહ્યાછે.

પોપટભાઇનુંકહેવુંછેકેપ્રાકૃતિકખેતીઅપનાવ્યાબાદતેમનોખર્ચન્યૂમતમથયોછેઅનેઆવકબમણીથઇછે. પહેલાતેમનીપાસે૧ગાયહતીહવેતેમનીપાસે૪ગાયછે. તેમનીઆવકમાંવધારોથયોછેજેબદલતેઓસરકારશ્રીનોઆભારમાનેછે.

Follow Me:

Related Posts