ભાવનગર

ઘોઘાના ભવાની પુરા ગામે વિકસિત ભારત સંકલ્પયાત્રામાં જિલ્લા પ્રભારી તરીકે કેન્દ્રીય ગૃહમંત્રાલયના અધિકારી શ્રી બિસ્વરૂપ દાસની મુલાકાત

‘વિકસિતભારતસંકલ્પયાત્રા’ ભાવનગરજિલ્લાનાઘોઘાતાલુકાનાભવાનીપુરાગામેઆવીપહોંચતાગ્રામજનોદ્વારારથનુંઉષ્માસભરસ્વાગતકરાયુંહતું. ‘વિકસિતભારતસંકલ્પયાત્રા’માંભાવનગરજિલ્લાનાપ્રભારીઅધિકારીતરીકેNDMA, દિલ્હીનાજોઈન્ટએડવાઈઝરશ્રીબિસ્વરૂપદાસપણસહભાગીબન્યાંહતાં.

જોઈન્ટએડવાઈઝરશ્રીબિસ્વરૂપદાસ, જિલ્લાવિકાસઅધિકારીશ્રીપ્રશાંતજીલોવાસહિતનાઅન્યમહાનુભાવોનાહસ્તેકુંડળગામનાસરપંચશ્રીનેનલસેજલયોજનામાંગ્રામપંચાયતમાં૧૦૦ટકાનળજોડાણનીસિદ્ધિપ્રાપ્તકરવાબદલપ્રશસ્તિપત્રતેમજઉજ્જવલાયોજનાસહિતનીવિવિધયોજનાઓનાલાભાર્થીઓનેલાભઆપીલાભાન્વિતકરાયાંહતાં. 

કાર્યક્રમમાંમેરીકહાનીમેરીજુબાનીઅંતર્ગતવિવિધયોજનાઓનાલાભાર્થીઓએપોતેમેળવેલસહાયનીસાફલ્યગાથારજૂકરીહતી. કાર્યક્રમમાંઉપસ્થિતસહુએવિકસિતભારતસંકલ્પયાત્રામાંસહભાગીથવાતેમજવિકસિતભારત-૨૦૪૭નાસ્વપ્નનેસાકારકરવામાંપોતાનીભાગીદારીનોંધાવવાનાસંકલ્પલીધાહતા.

કાર્યક્રમપહેલાશ્રીબિસ્વરૂપદાસસહિતનાઅન્યમહાનુભાવોએસરકારશ્રીનીવિવિધયોજનાઓનાઉભાકરાયેલાસ્ટોલ્સનીમુલાકાતપણલીધીહતી. આઉપરાંતગ્રામજનોએસરકારશ્રીનીવિવિધકલ્યાણકારીયોજનાઓનીમાહિતીમેળવીહતી.

કાર્યક્રમમાંજિલ્લાગ્રામવિકાસએજન્સીનિયામકશ્રીજયશ્રીબેનજરૂ, પ્રાંતશ્રીહિતેષઝણકાટ, નાયબજિલ્લાવિકાસઅધિકારીશ્રીજે.આર.સોલંકી, ઘોઘામામલતદારશ્રીપી. ડી. સુવાસહિતનાઆગેવાનો, અધિકારીશ્રીઓતેમજમોટીસંખ્યામાંગ્રામજનોઉપસ્થિતરહ્યાહતા.

Related Posts