જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાવનગર આયોજિત ગોગા માં બીઆરસી ભવન ખાતે યોજના કે માહિતી આપતો વર્કશોપ યોજાયો. આ વર્કશોપમાં ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓના સુચારુ અમલીકરણ અને પૂર્વ નિર્ધારિત લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે જાણકારી આપવામાં આવી હતી.
ઘોઘામાં ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપતો વર્કશોપ યોજાયો

Recent Comments