fbpx
ભાવનગર

ઘોઘા તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૩ ઓક્ટોબરના રોજ યોજાશે

મદદનીશ કલેકટરશ્રી,ભાવનગરનાં અધ્યક્ષ સ્થાને ઓક્ટોબર ૨૦૨૪ મહિનાનો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૩/૧૦/૨૦૨૪ ના રોજ મામલતદાર કચેરી, ઘોઘા ખાતે યોજવામાં આવનાર છે.આ સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત,જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ- સરનામા અને મોબાઇલ નંબર સાથે તા.૧૬/૧૦/૨૦૨૪ સુધીમાં સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંઘીત તલાટી કમ મંત્રીશ્રીને રજુ કરવા અનુરોધ કરવામાં આવે છે.

Follow Me:

Related Posts