ચકલી નાની ને ફડકો મોટો દામનગર નગરપાલિકા તંત્ર નો ખુલ્લો ભ્રષ્ટાચાર
દામનગર નગરપાલિકા તંત્ર નો ખુલ્લો ભ્રષ્ટાચાર સરકાર શ્રી ની અન્ય કચેરી ઓના કરવેરા ઓને નુકશાન કરાવી અંગત લાભ માટે સરકારી અદેશો ઠરાવો નીતિ નિયમો વિરુદ્ધ ખર્ચ ઉધારી રોકડી કરતા શાસકો ભારત સરકાર ના જાહેરનામાં થી જાહેર કચરા પેટી મુકવા ની મનાઈ હોવા છતાં જાહેર કચરા પેટી રિપેરીગ ના નામે લાખો ના બિલ જે પેઢી દુકાન વ્યવસાય વેરા માં કે શહેર માં ચાલતી ન હોય તેના ભાવ બિલ છેલ્લા પાંચ વર્ષ માં માત્ર રિપેરીગ ના નામે અડધો કરોડ ચૂકવી દેતા પાલિકા શાસકો નો ખુલ્લો ભ્રષ્ટાચાર આ કરનાર અને પાલિકા પ્રમુખ નો સીધો ભાગ છે કે શું ? પચાસ લાખ નું માં શુ રિપેરીગ કરાવ્યું ? તેનો સ્કેપ ક્યાં ? શરમ કરો શરમ બે શરમી ની હદ વટાવતા પાલિકા શાસકો નો બેફામ ખર્ચ અને દરેક કોન્ટ્રક ટેન્ડર માં ભાગ હોય તો વર્ક ઓડર ની સિસ્ટમ નીતિ નિયમો અને મંજૂરી ઓ વગર દલા તરવાડી માફક ચાલતી દામનગર નગર પાલિકા ના અંઘેર વહીવટ પ્રાદેશિક કમિશનર જાણે કે નહીં ? અનેકો બાબતો માં થયેલ મોટી નાણાકીય ગેરીરીતિ અંગે આધાર પુરાવા સાથે શહેરી વિકાસ વિભાગ સુધી રજૂઆતો કરાય છે દામનગર પાલિકા ના ભ્રષ્ટ શાસકો નો રોટલો પાલિકા માંથી ન ચાલતો હોય તો ભુરખિયા હનુમાનજી નું ધુપેલીયું ઉપાડી પ્રતિજ્ઞા લ્યો કે અમારું પાલિકા માં અંગત હિત નથી સમાજ સેવા ના નામે ચાલતી ખુલ્લી લૂંટ બંધ કરો
Recent Comments