અમરેલી

ચક્કરગઢ દેવળીયા ગામ પાસેથી રેતીની ચોરી કરતા 7 ટ્રેકટર-ટ્રોલી પોલીસે ઝડપી લીધા

અમરેલી તાલુકાના       દેવળીયા ગામે રહેતા રોહનભાઈ દેવજીભાઈ માધડ સહિત 7 જેટલા ઈસમો ચકકરગઢ- દેવળીયા ગામ નજીકથી અલગ અલગ જગ્‍યાએ 7 ટ્રેકટર ટ્રોલીમાં રેતી ટન 16 કિંમત રૂા. 8 હજારની ભરતા હોય, આ અંગે અમરેલી તાલુકા પોલીસને બાતમી મળતા પોલીસે દરોડો પાડી 7 ટ્રેકટર, ટ્રોલી, રેતી સહિત રૂા. 17,પ8,000નો મુદામાલ ઝડપી લઈ 7 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Posts