ચલાલામાં કેશડોલ્સ કે નુકસાની અંગે કોઈપણ પ્રકારની સહાય જ ન પહોંચી : ચાંપરાજભાઈ ધાધલ
ચલાલા પાલિકાના કોંગી નગરસેવક ચાંપરાજભાઈ ધાધલે શહેરમાં ગરીબ અને અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ્સ અને નુકસાની અંગે સહાય ચૂકવવાની માંગ કરી છે.
તેઓએ એક નિવેદનમાં જણાવેલ છે કે વાવાઝોડાના કારણેશહેરના અનેક પરિવારો રોજગારી વિના ભટકી રહયા છે અને નાની-મોટી નુકસાની થઈ હોય સત્વરે સર્વે કરી કેશડોલ્સ અને અન્ય સહાય ચૂકવવાની માંગ કરેલ છે.
Recent Comments