ચાડીયા – માળીલા ડામર રોડ રીસફેસીંગ કરવી : અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિષ ભંડેરી
અમરેલી તાલુકાના ચાડીયા — માળીલા ડામર રોડ અતિ બિસ્માર હાલતમાં છે , જેનાથી રાહદારીઓને અવર – જવર કરવામાં ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે , અને આ રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી અવાર – નવાર અકસ્માતો પણ સર્જાય છે . આથી ત્વરીત ચાડીયા – માળીલા ડામર રોડ રીસફેસીંગ કરવાની મનિષ ભંડેરી ભલામણ કરે છે તેમજ કરેલ કાર્યવાહી જાણ કરવાની વીનંતી કરી છે.
Recent Comments