fbpx
ગુજરાત

ચાણસ્માના તાલુકાના એક ગામમાં દારૂનું કટિંગ કરતાં ૨ ઝડપાયા

દારૂનું કટિંગ કરાઈ ની અમુક ઘટનાઓ હવે લાગતું હતું કે નહિ જાેઅવા મળતી પણ હજુ કઈક ને ક્યાંક ને ક્યાંક તો આ સાચું પડ્યું તેવું લાગે છે હવે આવું ચાણસ્મા તાલુકાના ધાણોધરડા ગામ નજીક બુટલેગરો દ્વારા પરપ્રાંતીય દારૂનું કટિંગ કરાઈ રહ્યું હોવાની ખાનગી બાતમી મળતાં ચાણસ્મા પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરી કાર(જીજે ૨૪ એ ૨૭૪૬)માં અલગ અલગ કંપનીની વિદેશી દારૂની ૬૯૩ બોટલ કિં.૯૦૯૯૫, બાઈક (જીજે ૦૨ એકયુ ૬૨૫૫) ૩ મોબાઈલ કુલ ૬,૩૩,૯૯૫ના મુદ્દામાલ સાથે રોહિતજી નટુજી ઠાકોર રહે.ધાણોધરડા અને સંજયસિહ કિર્તીસિંહ બાલુજી રહે.ધાણોધરડાની ધરપકડ કરાઈ હતી. જ્યારે સંજયજી નટુજી હલુજી અને રોહિતજી મેરૂજી ઝાલા ભાગી ગયા હતા. ચાણસ્મા પોલીસે ૪ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું પીઆઇ આરએસ વસાવાએ જણાવ્યું હતુ.

Follow Me:

Related Posts