fbpx
ગુજરાત

ચાણસ્માના ધારાસભ્યે જીત બાદ લોલાડામાં હરસિંધી માતાજી અને મહાકાળીના દર્શન કર્યા

ચાણસ્મા વિધાન સભા ઉમેદવાર દિનેશ ઠાકોર વિજય થતા જીવાભાઈ ખેર ની બાધા પ્રમાણે લોલાડા ગામ મા આવેલા નાડોદા રાજપૂત સમાજના ખેર શાખાના કુળદેવી હરસિંધી માતાજી અને મા મહાકાળી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ચાણસ્મામાં વિધાનસભા ચૂંટણીમાં તાજેતરમાં જ વિજેતા બનેલા ઉમેદવાર દિનેશજી આતાજી ઠાકોરએ જીવાભાઈ ખેર ની બાધા પ્રમાણે લોલાડા ગામ મા આવેલા નાડોદા રાજપૂત સમાજના ખેર શાખાના કુળદેવી હરસિંધી માતાજી અને મા મહાકાળી ના દર્શન કરીને પોતાની ગાડી ઉપર મૂકવાની નેમ પ્લેટ દ્બઙ્મટ્ઠ ર્ક ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં ને માતાજીના ચરણોમાં સમર્પિત કરી આશીર્વાદ મેળવી પોતાનો ધારાસભ્ય તરીકેની કામગીરી ની શરૂઆત કરી હતી.

Follow Me:

Related Posts