અમરેલી

ચિતલ માં પાનબાઈ બેન ની સ્મૃતિમાં ૧૦૫ મો નેત્રદાન કેમ્પ યોજાયો

ચિતલ વિદ્યાભારતી ટ્રસ્ટ ચિતલ અને. સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ રાજકોટ હોસ્પિટલ ની તબીબી સેવા એ સરસ્વતી વિદ્યા મંદિર ચિત્તલ ખાતે અમરેલી નગર  શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોષી ના અધ્યક્ષતામાં સ્વર્ગસ્થ પાનબાઈબેન ની સ્મૃતિમાં  ઝવેરભાઈ લીમ્બાચીયા પરિવારના સહયોગથી ૧૦૫ મો નેત્રદાન કેમ્પ યોજાયો જેનું ઉદ્ઘાટન સંજયભાઈ લીંબાસીયા ના હસ્તે કરવા માં આવેલ આ તકે ખોડલધામ સમાધાન પંચ ના અધ્યક્ષ મનુભાઈ દેસાઈ વીઠલભાઈ લીમ્બાચીયા,વિહિપ ના પ્રમુખ રમેશભાઈ સોરઠીયા  લોક સાહિત્યકાર  રમેશભાઈ જાદવ,લાભુભાઈ ચિત્રોડા,પ્રવીણ ભાઈ ડાભી ,વેપારી અગ્રણી જગદીશભાઈ મોદી ખાસ ઉપસ્થિત રહેલ આ કેમ્પ માં ૧૦૫ દર્દી.ને તપાસ થઈ તેમાંથી ૨૭  દર્દી ને મોતિયા ના ઓપરેશન કરવામાં આવશે કાર્યક્રમ નું સંચાલન સંસ્થા.ના પ્રમુખ ઈતેશભાઈ મહેતા એ કરેલઆ કેમ્પ ને સફળ બનાવવા માટે રાજુભાઈ ધાનાણી ,ઉકાભાઈ દેસાઈ, રવજીભાઈબાબરીયા.જીતુભાઈ વાઘેલા હસુભાઈ ડોડીયા છગનભાઈ કાછડીયા કાળુભાઈ.અસલાલીયા,ખોડભાઈ.ધંધુકિયા,બકુલભાઈ ભીમની સંયોજક દિનેશભાઈ  મેસીયા, બીપીનભાઈ દવે વગર જહેમત. ઉઠાવેલ

Related Posts