ચિતલ માં ૧૦૮મો નેત્ર યજ્ઞ ઠાકરશી ભાઈ માલવી ના સહયોગ થી યોજાગયો ચિતલમાં વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ અને સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ચિતલ સરસ્વતી વિદ્યા મંદિરવિદ્યામંદિર ખાતે ઠાકરશીભાઈ ગોવિંદભાઈ માળવી ના સહયોગ થી ૧૦૮ મોં નેત્ર નિદાન સુરેશભાઈ પાથર ના પ્રમુખસ્થાને યોજાયો જેનું ઉદ્ઘાટન વિજયભાઈ દેસાઈ ના હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે તાલુકા પંચાયત ના ચેરમેન જે.બી. દેસાઈ, રંજનબેન ડાભી વેપારી મંડળ ના પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા ખાસ હાજર રહેલ કેમ્પ માં સહયોગ આપનાર રામભાઈ ભરવાડ અને હર્ષદભાઈ માળવી નું સન્માન કરવામાં આવેલ કાર્યક્રમ નું સંચાલન સંસ્થા ના પ્રમુખ ઇતેશભાઈ મહેતા અને આભાર વિધિ બિપીનભાઈ દવે કરેલ આ શિબિરને સફળ બનાવવા માટે નેત્રનિદાન કેમ્પ કમિટીના સંયોજક દિનેશભાઈ મેસિયા બિપીનભાઈ દવે, ઉકાભાઈ દેસાઈ જીતુભાઈ વાઘેલા ખોડભાઈ ધંધુકિયા,હસુભાઈ ડોડીયા વગેરે જહેમત ઉઠાવી હતી
ચિતલ માં ૧૦૮મો નેત્ર યજ્ઞ ઠાકરશીભાઈ માલવી ના સહયોગ થી યોજાયો

Recent Comments