અમરેલી

ચિતલ માં ૧૦૯ મો  નેત્રયજ્ઞ રામજીભાઈ બાબરીયા  ના સહયોગ થી  યોજાગયો 

ચિતલ માં ૧૦૯ મો  નેત્ર યજ્ઞ  રામજી ભાઈ બાબરીયા  ના સહયોગ થી  યોજાગયો  ચિતલ માં વિદ્યાભારતી ટ્રસ્ટ ચિતલ અને સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ  ની તબીબી સેવા એ  ચિતલ સરસ્વતી વિદ્યા મંદિરવિદ્યામંદિર ખાતે ના સહયોગ થી  ૧૦૯ મોં નેત્ર નિદાન મનુભાઈ દેસાઈ ના પ્રમુખસ્થાને  યોજાયો જેનું ઉદ્ઘાટન જાણીતા  લોક સાહિત્યકાર કૌશિકભાઈ દવેના હસ્તે કરવામાં આવેલ

આ પ્રસંગે અગ્રણી ઉદ્યોગપતિ લાલભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર,તાલુકા પંચાયત ના ચેરમેન જે.બી. દેસાઈ, રંજનબેન  બાબરીયા વેપારી મંડળ ના અશોકભાઈ મોદી, જયંતિ ભાઈ દેસાઈ, વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રતાપસિંહ રાઠોડ,ખાસ હાજર રહેલ કેમ્પ માં  ગુજરાત પ્રતિભા એવોર્ડ સન્માનિત  ગાયક કલાકાર સંજયભાઈ પંડયા નું સન્માન કરવામાં આવેલ કાર્યકમ નું સંચાલન સંસ્થા ના પ્રમુખ  ઇતેશભાઈ મહેતા અને આભાર વિધિ બિપીનભાઈ દવે કરેલ આ શિબિરને સફળ બનાવવા માટે નેત્ર નિદાન કેમ્પ કમિટીના સંયોજક દિનેશભાઈ મેસિયા બિપીનભાઈ દવે, ઉકાભાઈ  દેસાઈ ,બકુલભાઈ ભીમાણી ખોડભાઈ ધંધુકિયા, છગન ભાઈ કાછડીયા છગનભાઈ બાબરીયા,લીબાસિયા રમેશભાઈ સોરઠીયા વગેરે જહેમત ઉઠાવી   હતી

Related Posts