ચિતલ સંત શ્રી રણછોડદાસ આંખ ની હોસ્પિટલ રાજકોટ અને વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ દ્વારા સરસ્વતિ વિદ્યા મંદિર ખાતે સ્વ.પારૂલબેન હસુભાઇ ડોડીયાની સ્મૃતિમાં ૮૦. મો નેત્રયજ્ઞ અને આર્યુવેદિક સર્વ રોગ નિદાન કેમ્પ રામદેવ પીર મંદિર ના મહંત લાલનાથજી ની નિશ્રામાં યોજાયો ગયો જેનું ઉદઘાટન પૂર્વ યુવા સાંસ્કૃતિક કેબીનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાંડ ના હસ્તે કરવામાં આવેલ
આ પ્રસંગે જિલ્લા પંચાયત ના સભ્ય સુરેશભાઈ પાથર, ટ્રસ્ટના પ્રમુખ ઈતેશભાઈ મહેતા ઉદયભાઈ દવે, અશોકભાઈ મગ્રોલિયા, સુખદેવસિહ સરવૈયા, રાજેશ્વરીબેન રાજ્યગુરુ,અગ્રણી ઉદ્યોગ પતિ વિજય દેસાઈ,લાલભાઈ ચિત્રોડા,જે.બી.દેસાઈ,વગેરે ખાસ હાજરી આપી હતીકેમ્પ ને સફળ બનાવવા માં બિપીનભાઈ દવે,હસુભાઈ ડોડીયા,છગનભાઈ,ખોડાભાઇ ધંધુકિયા, જીતુભાઈ વાઘેલા,રાજુભાઈ ધાનાણી, દિવ્યેશભાઈ બોદર,વી. ડી. લીબાસિયા, વલભભાઈ પાથર, વગેરે સેવા આપી હતી
ચિતલ માં ૮૦.મો નેત્ર યજ્ઞ અને આર્યુવેદસર્વ રોગ નિદાન કેમ્પ પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રી બાવકુભાઈ ઉઘાડ ની અધ્યક્ષતા માં યોજાયો

Recent Comments