અમરેલી

ચિતલ વિદ્યાભરતી ટ્રસ્ટ આયોજિત સ્વ.કંચનબેન પી. પંચાલ ની સ્મૃતિમાં ૬૯મો નેત્રયજ્ઞ ચિતલ, સરસ્વતિ વિદ્યાલય,ખાતે યોજાયો

ચિતલ વિદ્યાભરતી ટ્રસ્ટ આયોજિત  સ્વ.કંચનબેન પી. પંચાલ ની સ્મૃતિમાં ૬૯મો નેત્રયજ્ઞ ચિતલ, સરસ્વતિ વિદ્યાલય,ખાતે યોજાયો
  વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ સરસ્વતિ વિદ્યા મંદિર ખાતે ૬૯મો નેત્રયજ્ઞ સ્વ.કંચનબેન પી. પંચાલ ની સ્મૃતિમાં યોજાઈ ગયો જેનું ઉદ્દઘાટન અમરેલીના જાણીતા ડોકટર પી.પી. પંચાલ સાહેબના હસ્તે કરવામાં આવેલ  આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય સુરેશભાઈ પાથર, સ્વામિનારાયણ ગુરૂકુળમાં મહંત  હરિચરણ સ્વામી,જાણીતા લોકસાહિત્યકાર પંકજ દવે અને કૌશિક દવે,લુહાર જ્ઞાતિના પ્રમુખ નટુભાઈ ડોડીયા,ખોડલધામ સમિતિના મનુભાઈ દેસાઈ ,જિલ્લા ભાજપના અગ્રણી  રજનબેન ડાભી,ખાસ ઉસ્થિત રહેલકાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ ઇતેશભાઈ  મહેતા એ કરેલજ્યારે કેમ્પ ને સફળ બનાવવા  હસુભાઈ ડોડીયા, વિઠલભાઈ કથીરીયા, રાજુભાઈ ધાનાણી, છગનભાઈ પટેલ, ખોડુભાઈ ધધુકિયા, વલભભાઈ  પાથર વગેરે જહમત ઉઠાવેલ

Related Posts