ચિતલ વિદ્યાભારતી ખાતે ૨૬ ના રોજ ચિતલ માં ૮૨ માં નેત્રયજ્ઞ નું આયોજન

ચિતલ સરસ્વતિ વિદ્યા મંદિર ખાતે સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ હોસ્પિટલ રજકોટ દ્વારા ૮૨ માં નેત્રયજ્ઞ નું સ્વ. સરલાબેન ત્રિવેદી ની સ્તુતિ માં તારીખ ૨૬.૫.૨૨ ને ગુરુવાર ના સવાર ૯ -૦૦થી ૧૧-૦૦ સમયે આયોજન વિદ્યા ભારતી ટ્રસ્ટ કરેલ છે જેનું ઉદઘાટન સવા હાદા ની જગ્યા નાં મહંત પ્રભૂડાસ બાપુ અને યુવા અગ્રણી અર્જૂનભાઈ દવે ના હસ્તે કરવામાં આવશે આ કેમ્પ નો લાભ લેવા ઇચ્છક એ બિપીનભાઈ દવે મો.૯૪૨૭૨૩૦૩૭૫ સપર્ક કરવો
Recent Comments