અમરેલી

ચિતલ વિદ્યાભારતી ટ્રસ્ટ આયોજિત ૯૬ મો નેત્રયજ્ઞ યોજાય ગયો

ચિતલ વિદ્યાભારતી ટ્રસ્ટ આયોજિત ૯૬ મો નેત્રયજ્ઞ યોજાય ગયો સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પીટલ અને  વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલ દ્વારા ૯૬ માં નેત્રયજ્ઞ માં  જીજ્ઞેશભાઈ ગઢવી અને છાયાબેન ભટ્ટ ના સહયોગ થી અમરેલી  ડીસ્ટિક ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ ભગીરથભાઈ ત્રિવેદી ની અધ્યક્ષતા માં યોજાય  ગયો જેનું ઉધઘટન  વિશ્વ હિન્દુ પરિષદ ના જિલ્લા  ઉપાધ્યક્ષ અને યુવા ઉદ્યોગ પતિ વિજયભાઈ દેસાઈ હસ્તે કરવામાં આવેક આ પ્રસંગે  ખોડલધામ ના સમાધાન પંચ ના અધ્યક્ષ મનુભાઈ દેસાઈ અગ્રણી ઉદ્યગપતિ લાલભાઈ દેસાઈ, વેપારી મંડળ ના પ્રમુખ સુખદેવસિહ  સારવિયા, અગ્રણી વેપારી અનવરભાઈ માવાણી,અશોકભાઈ મોદી,મગનભાઈ ફીણવીયા એ. વી. પી. વિભાગ સયોજક પ્રતિકભાઈ  વણઝર, પૂર્વ સરપંચ પ્રવીણભાઈ ડાભી વગેરે ખાસ ઉપસ્થિત માં કેમ્પ માં લાભ  ૧૧૨ દર્દીઓ ઓની તપાસ થયેલ જેમાંથી  ૩૦  દર્દીઓને મોતિયાના ઓપરેશન  માટે રાજકોટ  લઈ જવામા આવેલ આ પ્રસંગે ડીસ્ટીક ચેમ્બર ઓફ કોમર્સ ના નવ નિયુક્ત પ્રમુખ ભગીરથભાઈ ત્રિવેદી અને મંત્રી સુખદેવસિહ સરવૈયા નું ચિતલ વેપારી મંડળ તેમજ વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા સન્માન કરવા માં આવેલ કેમ્પ ને સફળ બનાવવા  દિનેશભાઈ મેસિયા , બિપીનભાઈ દવે, ખોડુભાઈ  ધંધુકિયા,વલ્લભભાઈ પાથર, છગનભાઈ બાબરીયા, જીતુભાઈ વાઘેલા, ઉકાભાઇ દેસાઈ , બકુલભાઈ ભાયાણી, વગેરે જહેમત ઉઠાવેલ કાર્યક્રમ નું સંચાલન સંસ્થા ના પ્રમુખ ઇતેશ મહેતા એ કરેલ

Related Posts