fbpx
અમરેલી

ચિતલ સરસ્વતિ વિદ્યા મંદિર ચિતલ ખાતે બાલ વાંચન શિબિર યોજાઇ

ચિતલ તા.૧ ચિતલ સરસ્વતિ વિદ્યા મંદિર ચિતલ ખાતે બાલ વાંચન શિબિર યોજાઇ આઝાદીનો અમૃત મહોત્સવ જીલ્લા સમિતિ દ્વારા વિદ્યા ભારતી ટ્રસ્ટ  ચિતલ સંચાલિત સરસ્વતિ વિદ્યા ચિતલ  ખાતે  બાલ વાચન શિબિર યોજાઈ જેનું ઉદ્દઘાટન વિદ્યા ભારતી ના પ્રમુખ ઇતેશ ભાઈ મહેતા  ના હસ્તે કરવામાં આવેલ આ  પ્રસંગે  લોકસાહિત્યકાર કૌશિકભાઈ દવે  નિખિલ દીક્ષિતવિદ્યા અને મહેન્દ્રભાઈ જોશીએ બાળકો ને વાર્તા તેમજ  ગીત  થી બાળકો ને જ્ઞાન સાથે ગમ્મત કરઆવેલ  આઝાદી ના અમૃત  મોહોત્સવ નિમિતે  ઇતેશભાઈ મહેતા પ્રેરિત ૭૫ બાલ શહીદો ની પુસ્તક વાચન  શિબિર યોજાશે નિબંધ  અને ચિત્ર હરીફાઈ માં પ્રથમ ત્રણ બાળકો ને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ શિબિરમાં પ્રકાશભાઈ, મોણપરા,રમેશભાઈ સોરઠીયા, સંજય ભાઈ લીબસિયા એ હાજરી આપેલ કાર્યક્રમનું. સંચાલન પ્રવીણભાઈ કથીરીયા અને  મહેમાનો પરિચય દિવ્યેશભાઈ બોદરે કરેલ

Follow Me:

Related Posts