સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પીટલ અને વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિત્તલ દ્વારા સ્વ.ચંપાબેન અને દેવશીભાઇ સિધપરા ની સ્મૃતિ માં ૯૫ માં નેત્રયજ્ઞ કનુભાઈ, જયસુખભાઇ અને ચંન્દકાંત. સિધપરા ના સહયોગ થી શંભુભાઈ રિબડીયા ની અધ્યક્ષતા માં યોજાય ગયો જેનું ઉધઘટન તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભીખાભાઈ કથીરીયા ના હસ્તે કરવામાં આવેક આ પ્રસંગે દિવેશભાઈ વેકરીયા ધર્મેશભાઈ વિસળીયા,અરુણભાઈ ડેર ખોલડધામ સમાધાન પંચ ના અધ્યક્ષ મનુભાઈ દેસાઈ અગ્રણી ઉદ્યોગપતિ લાલભાઈ દેસાઈ, લાભુભાઈ ચિત્રોડા, જિલ્લા પંચાયત ના સભ્ય સુરેશભાઈ પાથર વિદ્યાભારતી નાપ્રવિણભાઈ કથીરીયા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતાકેમ્પ માં ૧૦૬ દર્દીઓ ઓની તપાસ થયેલી જેમાંથી ૩૦ દર્દીઓને મોતિયાના ઓપરેશન કરવા માં આવશે કેમ્પ ને સફળ બનાવવા દિનેશભાઈ મેસિયા , બિપીનભાઈ દવે, ખોડુભાઈ ધંધુકિયા,વલ્લભભાઈ પાથર, છગનભાઈ બાબરીયા, જીતુભાઈ વાઘેલા, ઉકાભાઇ દેસાઈ ,છગનભાઈ કાછડીયા, રાજુભાઈ ધાનાણી, વગેરે જહેમત ઉઠાવેલ કાર્યક્રમ નું સંચાલન સંસ્થા ના પ્રમુખ ઇતેશ મહેતા એ કરેલ
ચિતલ સિધપરા પરિવારના સહયોગથી ૯૫ મો નેત્રયજ્ઞ યોજાયો

Recent Comments