અમરેલી

ચિતલ હાઈસ્કૂલમાં રંગોળીના માધ્યમથી મત જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો

અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા SVEEP (Systematic Voters’ Education and Electoral Participation) અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.  SVEEP અંતર્ગત અમરેલી-૯૫ વિધાનસભા મતવિસ્તારની શ્રી ચિતલ હાઈસ્કૂલમાં રંગોળીના માધ્યમથી મત જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો.  “ઘડવા દેશનું ભવિષ્ય મતદાન કરો અવશ્ય” થીમ પર વિદ્યાર્થીઓ-શિક્ષકોએ સુંદર રંગોળી તૈયાર કરી હતી અને મતદાનનું મહત્વ રંગોળી દ્વારા સમજાવવામાં આવ્યું હતું

Related Posts