અમરેલી

ચિત્તલમાં ઓટો સેનેટરી નેપકીન યુનિટ શરૂ સેલ્ફ એની ટાઇમ નેપકીન યુનિટ સેવા નિઃશુકલ પ્રારંભ

ચિત્તલમાં ઓટો સેનેટરી નેપકીન યુનિટ શરૂ થયું શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અમરેલી અને કોટન અને દેસાઈ ફાઉન્ડેશન દ્વારા સરસ્વતી વિદ્યા મંદિર ચિતલ  ખાતે  સ્ત્રીઓ ના માસિક ધર્મ માં આવે ત્યારે તેનો નેપકીન તરીકે સેનેટરી પેડ નો ઉપયોગ માટે ની સંકોચપણે  મેળવી શકે તે માટે ખાસ સેલ્ફ  એની ટાઇમ  નેપકીન  યુનિટ શરૂ કરવામાં આવેલ છેઆ મશીન દ્વારા કોઈ પણ સ્ત્રીઓ ગમે ત્યારે સેનેટરી નેપકીન મેળવી શકે અને તેનો ઉપયોગ થયા બાદ તે નાશ કરવા માટે પણ ક્લોઝર મશીન નો લગાવવામાં આવેલ છે આ પ્રકારના પ્રયોગથી જે સ્ત્રીઓ માસિક ધર્મ વખતે સેનેટરી પેડ નેપકીન ખરીદવામાં સંકોચન અનુભવે છે અને તેના કારણે તેઓ ઉપયોગ નથી  કરી શકતી   ત્યા  આ મશીન માંથી તેઓ  જ્યારે જરૂર પડે સેનેટરી  નેપકીન મેળવી શકશે

Related Posts