fbpx
અમરેલી

ચીતલ માં ત્રિવિધી કાર્યક્રમ યોજાયો નેત્રયજ્ઞ અને દંતયજ્ઞ /સન્માન સમારોહ / પુસ્તક પરબ નો પ્રારંભ

ચીતલ માં ત્રિવિધી કાર્યક્રમ યોજાયોનેત્ર અને દંત યજ્ઞ  /સન્માન / પુસ્તક પરબ નો પ્રારંભરણછોડદાસ હોસ્પિટલ રાજકોટ અને વિદ્યાભારતી ટ્રસ્ટ ,ચિતલ દ્વારા ૭૫ નેત્રયજ્ઞ અને દંતયજ્ઞ  સ્વ.જયેશભાઈ રીજીયા ની સ્મૃતિમાં ,પુસ્તક પરબ અને નવ નિયુક્ત પી.એસ.આઇ.જે એમ.દવે નું સન્માન  ખોડલધામ સમાધાન પંચ ના અધ્યક્ષ મનુભાઈ દેસાઈના અધ્યક્ષતામાં યોજાશે જેનું ઉદઘાટન ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના મંત્રી ભાવનાબેન ગોંડલીયા ના હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે જે.એમ. દવે પી.એસ આઈ , લોક ભારતી ના પ્રો. ગીરીશભાઈ દવે, નરેશભાઈ મહેતા, મોતીભાઈ કાનાણી સરપંચ જશવંત ગઢ. લાલભાઈ દેસાઈ ,સુરેશભાઈ પાથર સુખદેવસિંહ સરવૈયા,  જે.બી. દેસાઈ,પ્રવિણ ભાઈ ડાભી,વગેરે ઉપસ્થિત રહેલ નેત્રનિદાન કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ ઈતેશભાઈ મહેતા ના વડપણ હેઠળ બીપીનભાઈ દવે , રાજુભાઈ ધાનાણી, વિઠ્ઠલભાઈ   કથરિયા,ખોડાભાઈ ધંધુકિયા, છગનભાઈ કાછડીયા, જીતુભાઈ વાઘેલા, વલ્લભભાઈ પાથર દિવ્યેશભાઈ બોદર , સંજય ભાઈ લીબાસિયા, છગનભાઈ દેસાઈ,નરેન્દ્ર પરી,વગેરે જહેમત ઉઠાવી  હતી

Follow Me:

Related Posts