ચીતલ મા ૧૦૧ મોને નેત્ર નિદાન કેમ્પ નું યોજાય ગયોવિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ ચિતલ અને સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે ચિતલ સરસ્વતી વિદ્યામંદિર ખાતે અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ના ઉપાધ્યક્ષ વિજયભાઇ દેસાઈ નીઅધ્યક્ષતા માં ૧૦૧ મોં નેત્ર નિદાન કેમ્પ યોજાય ગયો જેનું ઉદ્ઘાટન રામજી મંદિર જસવંતગઢ નટુબાપુ કુબાવત,અને રામજી મંદિર ચિત્તલ નારણબાપુ ગલધર ના વરદહસ્તે કરવામાં આવેલઆ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અમરેલી તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ રમેશભાઇ સોરઠીયા, જસવંત ગઢ ના ઉપ સરપંચ લક્ષ્મણભાઈ સોરઠિયા, પ્રવીણભાઈ ડાભી ઉપસ્થિત રહેલ કેમ્પને સફળ બનાવવા માટે દીનેશભાઈ મેશીયા ,બિપીનભાઈ દવે, ઉકાભાઈ દેસાઈ ખોડભાઈ ધંધુકિયા છગનભાઈ કાછડીયા, કાળુંભાઈ અસલાલિયા, જીતુભાઈ વાઘેલા, ઘનશ્યામભાઈ નાડોદા ,વગેરે જહેમત ઉઠાવેલ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સંસ્થા ના પ્રમુખ ઈતેશભાઈ મહેતા એ કરેલ
ચીતલ મા ૧૦૧ મોને નેત્ર નિદાન કેમ્પ નું યોજાય ગયો



















Recent Comments