અમરેલી

ચુંટણીમાં મતદારોને મતદાન કરવા અપીલ કરતા અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી

લોકશાહીના પર્વ એવા વિધાનસભા ચુંટણી–ર૦રર માં સૌ મતદારોએ મતદાન કરી પોતાની ફરજ બજાવવા અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે. રૈયાણીએ અપીલ કરી છે. ગુજરાત સહિત દેશમાં વધતી મોંઘવારી સામે અને સામાન્ય લોકોને પડતી મુશ્કેલી સામે આ ભાજપ સરકારને વળતો જવાબ આપી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવા તમામ મતદારો પંજાના નિશાનનું બટન દબાવી અમરેલી જિલ્લાના પાંચેય ઉમેદવારોને વિજય બનાવવા અમરેલી જિલ્લા
કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે. રૈયાણી દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related Posts