અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃત્તિ કાર્યક્રમ શરુ છે તે રીતે ચૂંટણી પહેલાં અને તે દરમિયાન કરવાની થતી કામગીરી માટે ધારી વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ધારી, ખાંભા, બગસરા તાલુકાના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સહિતનાઓની ઉપસ્થિતિમાં આગામી વિધાસભાની ચૂંટણી સંદર્ભે બેઠક ધારી ખાતે યોજવામાં આવી હતી.
ચૂંટણી પહેલાં અને તે દરમિયાન કરવાની થતી કામગીરી માટે ધારી ખાતે બેઠક યોજાઈ

Recent Comments