અમરેલી

ચૂંટણી લડતા ઉમેદવારો તથા રાજકીય પક્ષોએ ગુનાહિત પૂર્વઇતિહાસ પ્રસિદ્ધ કરવા જોગ

તાજેતરમાં સુપ્રીમ કોર્ટના એક ચુકાદા મુજબ ચૂંટણી લડતા ઉમેદવારો તથા રાજકીય પક્ષોએ ગુનાહિત પૂર્વ ઇતિહાસ પ્રસિદ્ધ કરવા અંગે સૂચના આપવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા આ ચુકાદાના અનુપાલનમાં ચૂંટણી પંચ દ્વારા એક ફંડની રચના કરવામાં આવી છે. જેમાં કોર્ટની અવમાનના બદલ થયેલ દંડ જમા કરવામાં આવશે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચની સૂચનાઓનું અને નિર્દેશોનું આગામી ચૂંટણીઓમાં ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવા જણાવવામાં આવ્યું છે.

Related Posts