fbpx
અમરેલી

ચેત્ર માસ માં લાખો શુક્ષ્મ જીવાત્મા માટે ભોજન નો સેવાયજ્ઞ

દામનગર શહેર માં ચેત્રમાસ માં પરમાર્થ નું સવિશેષ મહત્વ છે તેમાંય ખાસ શુક્ષ્મ જુવો ના કલ્યાણ માટે કીડીયારું પુરવા નું પુણ્ય એટલે ચેત્ર માસ ધોમધખતા તાપ માં પૃથ્વી ના પેટાળ માં રહેતા શુક્ષ્મ જીવો પ્રત્યે અપાર કરુણા વ્યક્ત કરવા શહેર ના વિવિધ વિસ્તારો માં વેસ્ટ માંથી બેસ્ટ નાળિયેર ના ખાલી ત્રોફા માં ધી ગોળ લોટ ભરી વેરાન વગડા નદી નાળા ઓના પટ વન્ય વિસ્તાર ખુલ્લા મેદાનો ગૌચર પડતર જમીનો માં આ ત્રોફા મૂકી દેવાય છે વરસાદ માં પલળી કે ધૂળ માં ભળી ને ખરાબ ન થાય અને લાંબો સમય ખોરાક સારો રહે તેવી વ્યવસ્થા શુક્ષ્મ જીવો માટે કરતા કિશોરભાઈ વાજા ચિરાગ સોલંકી વિનોદ ગોંડલીયા કોશિકભાઈ બોરીચા અબ્દુલભાઈ દિવાના સહિત ના યુવાનો દ્વારા આ સેવાયજ્ઞ નો પ્રારંભ કરાયો છે

Follow Me:

Related Posts