ચોગઠમાં મંગળવારથી ભાગવત સપ્તાહ
ચોગઠમાં આગામી મંગળવારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ શ્રી ગૌરીશંકરભાઈ ત્રિવેદી વ્યાસાસને બિરાજશે ઈશ્વરિયા બુધવાર તા.૩-૪-૨૦૨૪ ચોગઠમાં આગામી મંગળવારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ આયોજન થયેલ છે.’વૃંદાવન ધામ’ ચોગઠમાં ત્રિવેદી પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ આયોજન થયેલ છે. શ્રી ગૌરીશંકરભાઈ ત્રિવેદી વ્યાસાસને બિરાજશે અને સંગીતમય શૈલી સાથે કથા રસપાન કરાવશે.આગામી મંગળવાર તા.૯થી સોમવાર તા.૧૫ દરમિયાન આ કથામાં સંતો મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેનાર છે.
Recent Comments