છત્તીસગઢના મુખ્યમંત્રીના પિતા નંદકુમારસાહેબ બઘેલ મતદાન જાગૃતિ અભિયાન થી સર્વ ને અવગત કર્યા
દામનગર ના રાભડા ખાતે છત્તીસગઢના મુખ્યમંત્રીના પિતાશ્રી આદરણીય નંદકુમારસાહેબ બઘેલ રાભડા મુકામે સામાજિક કાર્યકર જેરામભાઈ પરમાર ના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાતે પધારેલ હતા બાબુજીએ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ખૂબ સરસ માહિતી આપેલ હતી સાથે સાથે ગીરસોમનાથ જિલ્લાના રાજ્ય કક્ષાના અધ્યક્ષ શ્રી જેશીંગભાઇ તથા મહિલા પ્રમુખ ઉપરાંત અન્ય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા બાબુજીનું શાલ ઓઢાડી જેરામભાઈ પરમાર સહિત સ્થાનિક કાર્યકરો એ અભિવાદન કરેલ તથા મહિલા પ્રમુખનું સન્માન શ્રીમતી હંસાબેન પરમારે કરેલ હતું
Recent Comments