છભાડીયા પ્રાથમિક શાળા ના શિક્ષક જયેશભાઈ પટેલ ને બદલી થતા વિદાય સમારોહ યોજાયો
દામનગર લાઠી તાલુકા ના શ્રી છભાડિયા પ્રાથમીક શાળામાં છેલ્લા ૧૦ વર્ષ જેવી સેવા બજાવી રહેલ શિક્ષક માં.જેટલું સ્તર ધરાવતા માસ્તર જયેશભાઇ પટેલ ની પોતાના વતન બોટાદ જિલ્લામાં બદલી થતા શાળા પરિવાર દ્રારા શ્રી જયેશભાઇ પટેલને વિદાય આપી હતી આ વિદાય સમારોહ માં છેલ્લા દસ વર્ષ ની શ્રેષ્ટ કેળવણી સેવા બદલ વાલી ઓ વિદ્યાર્થી ઓમાં ખૂબ સંતોષ વ્યક્ત કરી સેવા ની સરાહના કરાય હતી એક શિક્ષક તરીકે આવતા ભવિષ્ય એટલે વિદ્યાર્થી ઓનું ઉત્તમ મીષ્કર્ષ ઘડતર કરવા ની સુંદર સેવા બદલ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ સ્થાનિક અગ્રણી ઓ શાળા પરિવારે જયેશભાઇ પટેલ ને વિદાયમાન સાથે સ્મૃતિ ચિન્હ શાલ શિલ્ડ થી સન્માન સાથે વિદાય અપાય હતી
Recent Comments