દામનગર શ્રી છભાડિયા પ્રા. શાળામાં દિપ શાળા પ્રોજેકટ અંતર્ગત ધોરણ ૭ ના બાળકોને ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યું. જેમાં ગામના આગેવાન શ્રી દિલીપભાઈ,મુખ્ય શિક્ષક શ્રી ગૌરાંગભાઈ, સ્ટાફ પરિવાર અને AIF ના કો ઓડીનેટર કાશ્મીરબેન તથા ટ્યૂટર કાજલબેન અને ધોરણ ૭ ના બાળકો ના વાલીઓ હાજર રહ્યા હતા.
છભાડીયા પ્રાથમિક શાળા માં દીપ પ્રોજેકટ અંતર્ગત ટેબ્લેટ વિતરણ નો પ્રારંભ

Recent Comments